Katputhla Song Lyrics – Wrong Side Raju Movie

Song Details :

  • Song : Katputhla
  • Singer : Keerthi Sagathia & Jasleen Royal
  • Lyricist : Niren Bhatt
  • Music Composer : Sachin-Jigar

Katputhla Song Lyrics

ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે
ભૂલ્યા રે અમે

હયાતી માં કશે
ભૂલા રે પડ્યા
ભૂલા રે પડ્યા
આવી રે ચઢ્યા
ક્યાં આવી ચઢ્યા

કઠપૂતળાં રે કાઠીના જી અમે
મેલી રે મેલી માટી ના જી
કઠપૂતળાં રે કાઠીના જી અમે
મેલી રે મેલી માટી ના જી

ભૂલા રે પડ્યા
ભૂલા રે પડ્યા
આવી રે ચઢ્યા
ક્યાં આવી રે ચઢ્યા

રાત નો સાર છે, ઘોર અંધાર છે..
વાત નો ભાર છે, વાર પર વાર છે

ના કોઈ આશ છે
રૂનદ્ન સ્વાશ છે
સંપ નો નાશ છે
કાંચળી રાત છે

હયાતી માં કશે
ભૂલા રે પડ્યા
ભૂલા રે પડ્યા
આવી રે ચઢ્યા
ક્યાં આવી ચઢ્યા

કઠપૂતળાં રે કાઠીના જી અમે
મેલી રે મેલી માટી ના જી
કઠપૂતળાં રે કાઠીના જી અમે
મેલી રે મેલી માટી ના જી

ભૂલા રે પડ્યા
ભૂલા રે પડ્યા
આવી રે ચઢ્યા
ક્યાં આવી ચઢ્યા